દર્દીની અગાઉની વિઝિટ જુઓ
દર્દીની અગાઉની વિઝિટની નોટ અને પ્રિસ્ક્રિપ્શન વાંચો, છેલ્લી વિઝિટને આજની નોટમાં કૉપી કરો, અને કોઈ પણ જૂની OPD નોટ શોધો.

SOAP નોટમાં દર્દી શું જણાવે છે તે નોંધો - ચીફ કમ્પ્લેન્ટ્સ, મેડિકલ અને ફેમિલી હિસ્ટ્રી, અને કોઈપણ એલર્જી.