Skip to main content

ભૂલાઈ ગયેલો પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો

સાઇન-ઇન પેજ પર Forgot Password વાપરીને ઇમેલ દ્વારા નવો પાસવર્ડ સેટ કરો.

કોણ કરી શકે: દરેક યુઝર

પગલાં​

  1. સાઇન-ઇન પેજ પર Forgot Password પર ક્લિક કરો.
  2. જે ઇમેલથી તમે સાઇન ઇન કરો છો તે નાખો અને સબમિટ કરો.
  3. SoftClinic GenX તરફથી આવેલો ઇમેલ ખોલો અને રીસેટ લિંક પર ક્લિક કરો.
  4. તમારો નવો પાસવર્ડ બે વાર નાખીને સેવ કરો, પછી તેનાથી સાઇન ઇન કરો.

જો કંઈ ખોટું થાય​

  • ઇમેલ આવતો નથી — તમારું સ્પામ ફોલ્ડર તપાસો, પછી તમારી હોસ્પિટલના SoftClinic GenX એડમિનિસ્ટ્રેટરને તમારો પાસવર્ડ રીસેટ કરવા કહો.

સંબંધિત​